Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » ઘરની છત પરથી પસાર થયો 16 ફુટ લાંબો અજગર, જોતા જ લોકો ચિસો પાડવા લાગ્યા

ઘરની છત પરથી પસાર થયો 16 ફુટ લાંબો અજગર, જોતા જ લોકો ચિસો પાડવા લાગ્યા

જો કોઈની સામે નાનું એવું નાગનું બચ્ચુ આવી જાય તો દોડવા લાગે છે, ત્યારે આવા સમયે કોઈ વિશાળકાય અજગર દેખાય તો, તેનું ડરી જવું સ્વાભાવિક છે. કંઈક આવું જ ઓસ્ટ્રેલિયાાન ક્વીંસલેન્ડમાં રહેતા લોકો સાથે થયું છે. જેમણે ઘરની છત પર ચાલતા એક વિશાળકાય અજગર જોયો. બાદમાં આ દ્રશ્ય જોઈને લોકો ડરી ગયા.

આ પણ વાંચો: VIDEO: સીમા હૈદરે પોતાના ઘરે રક્ષાબંધન મનાવી, જાણો કોને બનાવ્યો ભાઈ

આમ તો ઓસ્ટ્રેલિયા પોતાની રિચ વાઈલ્ડલાઈફ અને જીવ જંતુઓ માટે ઓળખાય છે. અહીં સાંપ, અજગર અને બીજા કેટલાય પ્રકારના જીવજંતુઓ જોવા મળે તે કંઈ મોટી વાત નથી. પણ જ્યારે અજગર એટલી મોટી સાઈઝનો હોય તો ભલભલાને પરસેવો છુટી જાય. ક્વીંસલેન્ડના લોકોએ જ્યારે વિશાળકાય અજગરને ઘરના પછવાડે જોયો તો ચિસો પાડવા સિવાય કશું કરી શક્યા નહીં.

First published:

Tags: Latest viral video



Source link

0
0

RELATED LATEST NEWS

  • 7k Network
  • infoverse academy

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ