Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » સીમા હૈદરે પોતાના ઘરે રક્ષાબંધન મનાવી, જાણો કોને બનાવ્યો ભાઈ

સીમા હૈદરે પોતાના ઘરે રક્ષાબંધન મનાવી, જાણો કોને બનાવ્યો ભાઈ

નવી દિલ્હી: ખ્યાતનામ વકીલ એપી સિંહએ પાકિસ્તાનથી નેપાળના રસ્તે વીઝા વિના ભારતમાં પોતાના પ્રેમી સચિન મીણા સાથે રહેવા પહોંચેલી સીમા હૈદર પાસે રાખડી બંધાવી છે. આ અવસર પર એપી સિંહે કહ્યું કે, બહેન સીમાના બધા દુ:ખ મારા અને મારી બધી ખુશીઓ સીમાને સમર્પિત છે. તેમણે કહ્યું કે, દેશની પરંપરા, રીતિ રિવાજ, સંસ્કૃતિ અને જીવન પદ્ધતિની અંદર જો બહેનને આર્થિક, શારીરિક, માનસિક અથના કાનૂની જરુર પડશે તો હું હંમેશા તેની સાથે ઊભો રહીશ. તેમણે કહ્યું કે, બહેનનું ઘર ભર્યું રહે, બાળકો ખુશ રહે, આ જ દુઆ કરુ છું. તો વળી સીમાએ પાકિસ્તાનના નાગરિકોને ત્યાં પણ રક્ષાબંધન મનાવવાની અપીલ કરી છે.
” isDesktop=”true” id=”1535467″ >આ અવસર પર સીમા હૈદરે કહ્યું કે, જિંદગીમાં પહેલી વાર રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો છે. આ વાતથી તે ખૂબ જ ખુશ છે કે મેં રાખડી મોકલાવી હતી પણ તેઓ ઘરે આવી ગયા. મને વિશ્વાસ છે કે, કાયદો મદદ કરશે. સીમાએ જણાવ્યું કે, તેણે પીએમ મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથને પણ રાખડી મોકલી છે. આ અવસર પર સીમાએ ફિલ્મ અને બિગ બોસ પર એન્ટ્રીને લઈને વાત કરી. સીમાએ કહ્યું કે, બિગ બોસમાંથી ઓફર નથી, બાકીની વાતો વકીલ બતાવશે.

આ પણ વાંચો: ચૂંટણી હારી ગયા બાદ આ ભાઈ ફકીર બન્યો, 12 વર્ષ સુધી ખોદીને જમીનની અંદર મહેલ બનાવ્યો

સીમાએ રાખડી બાંધ્યા બાદ વકીલ એપી સિંહે ભારતીય નાગરિકતા વિશે કહ્યું કે, તેના પર પછી વિચાર કરીશું. આજે બહેનને આશીર્વાદ આપવા આવ્યો છું. એપી સિંહે કહ્યું કે, કાનૂની તૈયારી પણ થઈ રહી છે. ટૂંક સમયમાં તેને પણ શેર કરવામાં આવશે. એપી સિંહે કહ્યું કે, બધું જ સમર્પિત રહે, આ કાચો તાંતણો યાદ અપાવતો રહે કે બહેનના બધા દુ:ખ મારા છે.

First published:

Tags: Noida, Rakshabandhan

Source link

0
0

RELATED LATEST NEWS

  • infoverse academy
  • 7k Network

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ