Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » ‌પટણી દેવીપુજક સમાજ ના શ્રી લૂંગી યુવા પ્રગતિ મિત્ર મંડળ દ્વારા કુરિવાજો નાબુદ નવો સુધારો

‌પટણી દેવીપુજક સમાજ ના શ્રી લૂંગી યુવા પ્રગતિ મિત્ર મંડળ દ્વારા કુરિવાજો નાબુદ નવો સુધારો

શ્રી લૂંગી યુવા પ્રગતિ મિત્ર મંડળ
આપણી પટણી દેવીપુજક સમાજમાં લૂંગી ટોળાના યુવાનો જાગૃત થયા છે પોતાના ટોળામાં કુરિવાજો નાબૂદ કરવા સુધારાવાદી વિચારધારા અપનાવેલ છે ખુબ સરસ બાબત છે સૌપ્રથમ પિયર પક્ષ તરફથી ચણિયા મૃત્યુ પામે ત્યાં સુધી પહેરાવવામાં આવતા હતા
અને સાસરીયા પક્ષ દ્વારા ચણિયા ખરીદી શકાય નહીં અને ખરીદે તો માતાજી ના પાડે છે એવું કારણ જણાવવામાં આવતું હતું
માતાજીની ડરથી ચણિયા લાવી શકતા નથી આજે લૂંગી મંડળના યુવાનોએ ચણિયા સાસરી પક્ષ વાળા ખરીદી શકશે માતાજીની રજા લઈ લીધેલ છે ખુબ સરસ સુધારેલા કરેલ છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે
સર્વ પટણી સમાજ યુવા લુંગી મંડળ સુધારવા થી વિચારધારા ને આવકારે છે
લી પટણી દેવીપુજક સમાજ
ગુજરાત રાજ્ય(1) સોમજીભાઈ વાલજીભાઈ કપટીયા વાળા
(2) દીપકભાઈ બબાભાઈ ગોદીવાળા
(3) પુનમભાઈ રામજીભાઈ ફાફુવાળા

0
0

RELATED LATEST NEWS

  • infoverse academy
  • 7k Network

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ