Search
Close this search box.

become an author

Home » ધર્મ/સંસ્કૃતિ » ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ ના ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક શ્રી શુંજોલિતભાઈ મેહતા અને કર્ણાવતી મહાનગર ના સંયોજક શ્રી દિનાંકરન ગ્રામીની (અંનાજી),ચેલાભાઈ પંચાલ આરએસએસના કાર્યકર્તા તથા સમાજના આગેવાન તથા લુંગી મંડળ ના આગેવાનો તથા યુવાનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ મા

અસારવા પ્રખંડ માં વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપાધ્યક્ષ શ્રી પૂનમભાઈ (બોબી ભાઈ)પટણી ફાફુવાળા અને

શ્રી નિતેશભાઇ(રાણા )પટણી ફાફુવાળા ને
અસારવા પ્રખંડમાં બજરંગ દળ ના સંયોજક(પ્રમુખ ) ઘોષણા કરવામાં આવી હતી. કાર્યક્રમ મા હાજર રહેલા તમામ આગેવાનોએ તથા તમામ સાથી મિત્રો એ શ્રી પુનમભાઇ પટણી અને નિતેશભાઈ પટણી ને નવિનિમણુક માટે અભિનંદન પાઠવ્યા આ કાર્યક્રમમાં મેરી કલમ આપકી જીત ન્યૂઝ પેપર ના તંત્રી શ્રી શૈલેષ પટણી પણ હાજર રહ્યા હતા.તેમનુ પણ સન્માન મંચ પર ફુલહાર થી ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ – અભિષેકભાઈ પટણી (કપટીયાવાળા)

0
0

RELATED LATEST NEWS

  • infoverse academy
  • 7k Network

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ